ગુજરાતના ગૃહ મંત્રીની માહિતી અને ઓફિસનું સરનામું | Home Minister Of Gujarat
શ્રીમાન હર્ષભાઈ સંઘવી ગુજરાતના જાણીતા યુવા રાજકારણી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે અને સુરત શહેરના રાજકીય ક્ષેત્રમાં સક્રિય નેતા તરીકે…